થરા નગરપાલિકા ની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો હતો.ભાજપ ના કાર્યક્રમ માં કોંગ્રેસ ના આગેવાનો ભાજપ માં જોડાયા હતા.કોંગેસ ના વરિષ્ઠ આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ ધીરુભાઈ શાહ એ ભાજપ નો ખેસ ધારણ કરી ને ભાજપ માં જોડાયા હતા.આશરે પચાસ થી વધુ કોંગ્રેસ ના સક્રિય કાર્ય કરો ભાજપ માં જોડાયા હતા. થરા નગર પાલિકા ની 24માંથી 24 જીતવાની ભાજપ થરા નગરપાલિકા ની રણ નીતિ…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા