BG News તલોદમાં જૈન સોશ્યલ વતી તલોદ કોવિડ સેન્ટર ખાતે ડ્રાય ફ્રુટ નું વિતરણ કરાયું By Banas Gaurav News - May 28, 2021 0 84 તલોદ કોવિડ સેન્ટર ખાતે જૈન સોશ્યલ ગૃપ સંગીની ગૃપની મહિલાઓ દ્વારા ડ્રાય ફ્રુટ નું વિતરણ કરાયું હતું જેમાં આ પ્રસંગે જૈન સોશ્યલ ગૃપ ના પ્રમુખ જીતેન્દ્ર શાહ, પિનાકીન શાહ, મહિલા સંગીની ગૃપ ના પ્રમુખ દિપાબેન કુવાડીયા,જીગીશાબેન શાહ,સંજનાબેન દુગ્ગડ સહિત સંગીની ગૃપ ની મહિલા ઓ ઉપસ્થિત રહી હતી અનેઆ જૈન સોશ્યલ ગૃપ ની પ્રેરણાદાયી સેવાની પ્રસંશા સર્વત્ર થઈ રહી છે*અલ્પેશ નાયક સાબરકાંઠા*