covid-19 રસી વિશે સમજણ આપવામાં આવી . પોષણ અભિયાન શો ૨૦૨૧ આયોજન કરવામાં આવ્યું..કાકર સેજા માં મુખ્ય સેવિકા શિલ્પાબેન દરજી તેમજ ઇન્ચાર્જ c d p o દ્વારા પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી તેમાં વાનગી નિર્દેશન તેમજ પોષણ વિશે સમજણ આપવામાં આવી તેમજ. આંગણવાડી માં વૃક્ષારોપણ કાર્યક્રમ ,તેમજ કિચન ગાર્ડન બનાવવા માં આવ્યું ,અને બાળ શક્તિ , માતૃ શક્તિ , પૂર્ણ શક્તિ માંથી પોષક આહાર બનાવી માતાઓ વાલીઓ ને પોસ્ટિક વિશે સમજણ આપવામાં આવી હતી અને તમામ આંગણવાડી બહેનો તેમજ ગામ ના બાળકો, માતાઓ હાજર રહ્યા હતા..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા