પાલનપુર ખાતે જી ડી મોદી કેમ્પસ માં બનાસકાંઠા જિલ્લા ફુટબોલ એશોશીયન ભાજપ સ્પોર્ટસ સેલ દ્વારા જી ડી મોદી કેમ્પસ માં પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ અને રાજ્ય સભા ના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ની ઉપ સ્થિત માં પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ફુટબોલ ટેનામેન્ટ માં ગુજરાત રાજ્ય ના ૧૧ જિલ્લા ની ટીમો એ ભાગ લીધેલ જેમાં જી ડી મોદી કેમ્પસ ખાતે ફુટબોલ ટેનામેન્ટ તારખ 21-9-2021 થી 27-9-2021 સુધી રમાનાર હોય ત્યારે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ જિલ્લા કારોબારી સભ્ય વિરાભાઈ પ્રજાપતિ પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ હેતલબેન અને બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરી હાજર રહેલ જેમા જી ડી મોદી કેમ્પસ ના કોમર્સ અને સાયન્સ ના વિધાર્થીઓ તેમજ સ્ટાફગણ હાજર રહી ને પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો રીપોર્ટ,,, અબ્બાસ મીર ..વડગામ