કાંકરેજ તાલુકાના થરા ખાતે આજ રોજ ગણપતિ બાપ્પા મોરિયા ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના ની ધર્મ પ્રેમી પ્રજા ગણપતિ બાપા મોરિયા અને ઘી ના લાડુ ઢોલિયા ના નાદ સાથે સમગ્ર બજાર માં ઢોલ નગારા સાથે તેમજ અબીલ ગુલાલ સાથે ભાવિ ભક્તો ના નાદ સાથે સમગ્ર બજાર માં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના થરા તેમજ આજબાજુના વિસ્તાર ના ભાવિ ભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા