ક્ષત્રિય આહીર સમાજનું ગૌરવ
મૂળ ગુજરાતના અને યદુવંશી ક્ષત્રિય આહીર (યાદવ) સમાજમાંથી આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શ્રી વિવેકભાઈ ભેડાએ UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની પરીક્ષા પાસ કરી પરિવાર ક્ષત્રિય અહીર સમાજ અને ગુજરાતનું નામ રોશન કરતા પરિવાર, સ્નેહીજનો, સમાજ અને મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવી છે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ